SHREE ARJUN GEETA (SOUL OF GEETA)

, , 4 comments


ad, ameedarji, PositiveChange, Positivity, Peace, Happiness, LordKrishna, Krishna, Arjun, Spiritual, PrayerMeanings, Prayer, Soul, TheBhagwadGeeta, Power, Worship, Devotee


Shree Arjun Geeta’ is a devotional song being sung from so many years by the devotees of Lord Krishna. This song explains the core of The Bhagwad Geeta in the brief. In this song Lord Krishna talks to Arjun and explains him the rituals a true Devotee should follow to reach the ultimate destination of a soul. In this song Lord Krishna explains the importance and the correct ways to Worship him.

શ્રીકૃષ્ણ કહે સાંભળ અર્જુન, ભક્તિ વિષે તમે રાખો મન,
ભક્તિ થકી અળગો નવ ખસું, હૃદયકમળમાં વાસો વસું,
મારી દેહ, મારાં ભક્તોને સહી, તેમાં ભિન્નભેદ તમે જાણો નહિ...

Meaning: Lord Krishna says: Listen Arjun, a devotee should be promising for worshipping. A devotee should not get separated from the worship of Lord Krishna ever and always carry on Vasu (another name of Lord Krishna) in their heart. (According to Lord Krishna) he himself and his devotees are same; a devotee should not differentiate between them…

મને ભક્ત વ્હાલા છે ઘણું, હું કારજ કરું સેવક તણું,
ભક્ત તણું હું રક્ષણ કરું, હસ્તછાયા મસ્તક શિર ધરું,
ભક્તિ ઉપર છે મારું મન, ધેનુ ચરાવવાં ઇચ્છુ વન,
ખરો મિત્ર મુકું નહિ ઘડી, મને સેવકની ચિંતા ઘણી....

Meaning: All devotees of Lord Krishna are very dear to him and he always helps in all the acts of his followers. He always protects his devotees and keeps them under the shield of his hands. His heart is always there in worship (of his devotees) and he wants good amount of woods (on the Earth) to develop food for Cows (and all living things). He always takes care of his friends and always worries about his followers…

ખાય-ખર્ચ નિમિત્ત કરે, અક્ષયભંડાર તેને આપું ભરી,
પાશણમાંથી પ્રગટ જ થઇ, ભક્ત માંગે તે આપું સહી,
સુખ-દુઃખ નો બાંધ્યો સંબંધ, અક્ષર લખ્યા પેહલે દિન,
મારું લખ્યું ફોગટ નવ થાય, ચાહે દેશ મેલી પરદેશ જાય...

Meaning: The person who eats and expenditure everyday in a cause of Lord Krishna gets storage with everlasting supplies of Wealth. Lord Krishna emerges from a stone and fulfills the wishes of such Devotee. Lord Krishna has created the relation of Joy and Pain in all life from the day one of a birth. The writings of Lord Krishna never get failed; doesn’t matter how many times the person changes his living place.

ભલું-ભૂંડું માથે નવ લઉં, હૃદયમાં બેસી શિખામણ દઉં,
મારી માયા કોઈ નવ લહે, શ્રીફ્ળમાં જેમ પાણી રહે,
કોટિ બ્રહ્માંડ ભાગું ને ઘડું, એક પલકમાં હું પેદા કરું,
જળ, સળ,પૃથ્વી ને આકાશ, સર્વ ભૂતળમાં મારો વાસ...

Meaning: Lord Krishna is not accountable for the pleasant or awful deeds of an individual, but he always provides truthful opinion through an individual’s heart. Like water in a coconut, Lord Krishna is the fundamental power to fulfill the keen desire for joy. Lord Krishna is the destroyer & creator of millions of universes and he can invent them in a bit of a second. Lord Krishna is already alive in ocean, lines, sky, earth and each feature of the earth.


જપ-તપ તીરથ મારુ કરે, એ સહુ નીરસાગરમાં ભરે,
એવું જાણી જે મુજને ભજે, મોહ-માયા અહંકાર તાજે,
સર્વલોક ને સરખાં જાણ, કીડી-કુંજર એક સમાન,
રાત-દિવસ હરિના ગુણ ગાય, ત્યાં મારુ મન પ્રસન્ન થાય...

Meaning: A devotee who worships Lord Krishna with Prayer and Penance in a way to ultimate freedom gets fully developed in a Sapphire Ocean of knowledge. A devotee who abandons fascination, prosperity and pride can develop such knowledge. To please the heart of Lord Krishna, a devotee needs to consider all the lives like ant and elephant alike; a devotee needs to sing persona of Hari (another name of Lord Krishna) day and night.

મને જે મન સોંપે તે ખરું, તેની ઈચ્છા હું પૂર્ણ કરું,
એક તરફ ધન સીંચે દિન-રાત, તેને બાંધી આપું યમ ને હાથ,
મને સેવ્યાનું ફળ છે ઘણું, વિમાન બેસાડી વૈકુંઠ મોકલું,
અર્જુન તું વાહલો છે ઘણું, મુજની વાત તુજ આગળ કરું...

Meaning: I (Lord Krishna) fulfill the utmost wishes of my followers who devote their Heart to me. And I send such individuals to the Yam (God of Hell) who lives their life to become rich only. All the devotees who worship me get benefitted a lot; I send them to Vaikunth (a residing place of Lord Krishna) through my own aircraft. I’m describing my story to you, Arjuna, because you are very dear to me…

ગીતાનો અર્થ હતો જે, મેં તુજને સંભળાવ્યો તે,
સહું મળી લેજો હરિનું નામ, રાત-દિવસ ભજવા ભગવાન,
એ માટે પ્રપંચથી પર હરો, શ્રીકૃષ્ણ હૃદયમાં ધરો,
કર જોડી કહે છે વલ્લભદાસ, તમારે ચરણે અમારો વાસ...

Meaning: I have told you the soul of Geeta (The Bhagwad Geeta). Together everybody should chant the name of Hari (another name of Lord Krishna) and lovingly worship God (Lord Krishna). Keep yourself away from all kinds of Frauds (to become a true devotee) and always keep Lord Krishna in your Heart. The devotees of Vallabha (another name of Lord Krishna) say bowing in reverence (to Lord Krishna) we are living at your footstep (forever)…

Jai Shree Krishna… ad

Thank you so much Dear Reader, for spending your valuable time. Please Share this post to your connections, and be a part of Positive Change. Keep Reading…

Your Friend Always…
Amee Darji

PS: More on Lord Krishna 

4 comments:

  1. Hi Are you able to find lyrics of "Bolya Bolya Shri Bhagwan Arjun Sambhalo Re"

    ReplyDelete
    Replies
    1. ગીતાસાર

      બોલ્યા બોલ્યા શ્રી ભગવાન, અર્જુન સાંભળો રે
      તમને કહું છું ગીતા જ્ઞાન, અર્જુન સાંભળો રે

      આત્મા મરતો નથી અમર છે, એવું સમજે તે જ્ઞાની છે
      તે તો સાંખ્ય યોગ કહેવાય, અર્જુન સાંભળો રે

      સત્કર્મ ધર્મ કહેવાય, આચરતાં ચિત્ત શુદ્ધિ થાય
      તે તો કર્મ યોગ કહેવાય, અર્જુન સાંભળો રે

      સત્કર્મ સદા આચરીયે ફળ હરિને અર્પણ કરીએ
      તે તો બ્રહ્માર્પણ કહેવાય, અર્જુન સાંભળો રે

      પોતે પોતાના ગુરુ બનીએ નારાયણનું ધ્યાન જ ધરીએ
      તે તો સંયમી કહેવાય, અર્જુન સાંભળો રે

      વાસુદેવ સર્વ વ્યાપક છે હજારોમાં કોક જાણે છે
      તે તો વિજ્ઞાની કહેવાય, અર્જુન સાંભળો રે

      આખા વિશ્વતણો ક્ષણ થાય, મારું ધામ અક્ષય કહેવાય
      અક્ષર ધામ તે કહેવાય, અર્જુન સાંભળો રે

      સરજુ પાળુને સહારું માટે ભજન કરો તમે મારું
      તે તો રાજયોગ કહેવાય, અર્જુન સાંભળો રે

      હું અનંતરૂપે વસનારો, જગને ધારણ કરનારો
      આ છે વિભૂતીયોગ મારો, અર્જુન સાંભળો રે

      અંતરની આખો ખોલો, મને સઘળે હવે તમે જોઈ લો
      તે તો વિશ્વરૂપ કહેવાય, અર્જુન સાંભળો રે

      અનન્ય ચિંતન મારું કરશે તે તો મૃત્યુ સાગર તરશે
      એવું ભક્તિયોગ સમજાવે, અર્જુન સાંભળો રે

      દેહ પ્રકૃતિને કહેવાય, જીવ મારો અંશ કહેવાય
      ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ કહેવાય, અર્જુન સાંભળો રે

      જ્યારે ભેદભાવના જાયે, ત્યારે સમાનતા આવે,
      તે તો ત્રિગુણાતિત કહેવાય, અર્જુન સાંભળો રે

      જગ વૃક્ષ તણું જે મૂળ છે, જડ ચેતનથી ઉત્તમ છે
      તે તો પુરુષોત્તમ કહેવાય, અર્જુન સાંભળો રે

      સદબુદ્ધિ દેવ કહેવાય, કુબુદ્ધિ અસુર કહેવાય,
      તે તો દેવાસુર કહેવાય, અર્જુન સાંભળો રે

      જેવું અન્ન તેવું મન, જેવી શ્રદ્ધા તેવું મન
      તે તો શ્રદ્ધાત્રય કહેવાય, અર્જુન સાંભળો રે

      સઘળા ધર્મો છોડી દોને, તમે મારે શરણે આવો ને
      મુક્ત સંન્યાસી થઈને, અર્જુન સાંભળો રે

      ગીતામૃત પાન જે કરશે તેને જીવનમુક્તિ મળશે
      તેનો થાશે જય જયકાર, અર્જુન સાંભળો રે

      Bolya Bolya Shri Bhagwan, Arjun Sambhalo Re
      Tamne Kahu Chu Gita Gyan, Arjun Sambhalo Re

      Aatma marto nathi amar che, evu samaje re gyani che
      Te to saankhya yog kahevaay, arjun saambhalo re

      Satkarm dharm kahevaay, aacharta chit shuddhi thaay
      Te to karm yog kahevaay, arjun saambhalo re

      Satkarm sada aachariye fal harine arpan kariye
      Te to bramharpan kahevaay, arjun saambhalo re

      Pote pota na guru baniye narayan nu dhyaan j dhariye
      Te to sanymi kahevaay, arjun saambhalo re

      Vasudev sarv vyaapak chhe, hajaaro ma kok jaane che
      Te to vigyaani kahevaay, arjun saambhalo re

      Aakhaa vishwa tano kshan thaay, maru dhaam akshay kahevaay
      Akshar dhaam re kahevaay, arjun sambhalo re

      Saraju palu ne sahaaru maate bhajan karo tame maru
      Te to raj yog kahevaay, arjun saambhalo re

      Hu anant rupe vasnaro, jag ne dhaaran karnaro
      Aa che vibhuti yog maro, arjun saambhalo re

      Antar ni aakho kholo, mane saghale have tame joi lo
      Te to vishva roop kahevaay, arjun saambhalo re

      Ananya chintan maru karshe te to prutyu saagar tarshe
      Evu bhakti yog samjaave arjun saambhalo re

      Deh prakruti ne kahevaay, jiv maro anch kahevaay
      Kshetra kshetragy kahevaay arjun saambhalo re

      Jyaare bhed bhavna jaaye, tyaare samaanta aave
      Te to trigunatit kahevaay, arjun saambhalo re

      Jag vruksh tanu je mul chhe, chetan thi uttam chhe
      Te to purushottam kahevaay, arjun saambhalo re

      Sad buddhi dev kahevaay, ku buddhi asur kahevaay
      Te to devasur kahevaay, arjun saambhalo re

      Jevu anna tevu man, jevi shraddha tevi man
      Te to shraddhatray kahevaay, arjun saambhalo re

      Saghalaa dharmo chodi do ne, tame maare sharane aavo ne
      Muktisanyaasi thaine, arjun saambhalo re

      Geetamrut paan je karshe, tene jivan mukti malshe
      Teno thaashe jai jai kaar, arjun saambhalo re


      Delete
  2. https://m.youtube.com/watch?v=l2etgoqskdQ

    ReplyDelete
  3. If you want to hear this Arjun Geeta, here is the link
    https://m.youtube.com/watch?v=l2etgoqskdQ

    ReplyDelete