ad, ameedarji, positivechange, poem, gujaratikavita, shreekrishna, lordkrishna, devotion, worship, rippleinrhythm, kavita


કદાચ તું એક પુસ્તક હોત અને હું એક વાચક;

તો સમજી લેતી હું તને અને બનતી તારી પ્રચારક ...

 

તારા વિના ખાલી  લાગતું - તારું   ઘર;

તારી  સુગંધમાં મહેકતું - મારું  જીવતર ...

 

તારી અર્ધખુલ્લી આંખોના રહસ્યોને મળતાં અનેક શબ્દો;

અને મારા મન-મંદિરમાં પ્રગટતો અનોખો એક દીવો ...

 

 દીવાનાં દિવ્ય પ્રકાશમાં દેખાતું મને ચિત્ર એક;

 ચિત્રના સૌમ્ય રંગોથી સર્જાતાં મેઘધનુષ્ય અનેક ...

 

 મેઘધનુષ્યનાં વિવિધ રંગોથી હું કળતી તારાં વિચાર;

તારાં વિચારોનાં વરસાદમાં હું ભીંજાતી અવારનવાર ...

 

ભીનાં વરસાદમાં રેલાતો તારી બંસરીનો સૂર;

અને  સૂરમાં વહીને આવતું આનંદનું એક પૂર ...

 

ફેરવી ને પાનાંતારી અમુલ્ય ક્ષણોને જીવંત કરતી અનેકવાર;

બનીને ‘અમી-ઝરણું’ તારા હ્રદયનો કરતી હું સાગર પાર ... 

 

હે કૃષ્ણ

કદાચ તું એક પુસ્તક હોત અને હું એક વાચક,

તો સમજી લેતી હું તને અને બનતી તારી પ્રચારક ... ad

 

 

 

Meaning:

Perhaps you were a book and I a reader;

Then I would have understood you and become your promoter...

 

This house of yours (my existence) wouldn’t seem empty without your presence;

And my existence would have scented through your fragrance...

 

Many words would have revealed to the secrets of your half-opened eyes;

And a unique light would have appeared to the temple of my heart...

 

I would have seen a painting through that divine light;

And the gentle colors of that painting would have made many rainbows...

 

With those various colors of rainbow I would have known your thoughts;

And in the rain of your thoughts I would have get wet at times …

 

In such rains the sound of your flute would have streamed;

And that flow of stream would have brought a flood of delight…

 

By turning pages I would have revived your precious moments many times;

And becoming ‘Stream of Amee (sweetness)’ I would have crossed the ocean of your heart...

 

O Krishna!

Perhaps you were a book and I a reader;

Then I would have understood you and become your promoter... ad


Thank you so much Dear Reader, for spending your valuable time. Please share this post to your connections, and be a part of Positive Change.

Keep Reading …

 

Your Friend Always …

Amee Darji


PS: More on Lord Krishna ad, ameedarji, PositiveChange, Positivity, Peace, Happiness, Relationship, ShortStory, Story, GujaratiStory, GujaratiShortStory,


"હું શું કહેતી હતી, સાંભળો છો ?" ઈલાબહેન રસોડામાં થી બહાર આવતા-આવતા  બોલ્યા.


"તેં કાંઈ કીધું? " અરુણભાઈએ એક કાનમાંથી હન્ડ્સફ્રી ને નીકળી ને પૂછ્યું.


"આ તમે આખો દિવસ કાનમાં ભૂંગળા નાખી ને મોબાઈલમાં જોયા કરો, તો પછી તમને ક્યાંથી સંભળાય કે મેં શું કીધું!"


"આ લે બસ, મૂકી દીધો મોબાઈલ. બોલ હવે, શું કહેતી હતી તું? "


"આ આપણી દીકરીનું હજી હમણાં જ તો નક્કી કર્યું છે, અને આપણાં વેવાણ લગ્નની ઉતાવળ કેમ કરે છે! આમ કંઈ ત્રણ  જ મહિનામાં લગ્ન થોડી લઇ લેવાય!  આજ-કાલના છોકરાઓ તો નાની-નાની બાબતોમાં ઝગડી ને છૂટાં પડી જતા હોય છે; ઉતાવળમાં લગ્ન કરાવી ને આપણે કોઈ ભૂલ તો નથી કરી રહ્યા ને? "


"અરે! પણ આપણી દીકરી અને જમાઈ બંને સાથે જ તો નોકરી કરે છે, બંને એકબીજા ને પસંદ કરે છે એટલે જ તો નક્કી કર્યું છે, તો પછી લગ્ન કારાવામાં વાંધો શું છે તને? "


"સાથે નોકરી કરવામાં અને સાથે રહેવામાં બહુ ફરક છે. બંને એકબીજાની સાથે થોડો સમય રહેશે પછી જ એકબીજાને  સાચી રીતે ઓળખી અને સમજી શકશે. અને એકબીજાને સમજતાં હશે તો જ એકબીજાની આદતોને નિભાવી લેશે. હું તો કહું છું કે નવા જમાનામાં લગ્ન પહેલા બંને જણને એકબીજાની સાથે રહેવાંની તક માઁ-બાપે જ આપવી જોઈએ."


"હવે હમણાં શાંતી રાખ થોડી, બહારથી  બાઈકનો અવાજ આવ્યો. લાગે છે, જમાઈ આપણી દીકરી ને આજે ઘર સુધી  મૂકવાં આવ્યા છે."


"આવો-આવો જમાઈરાજ, હું તમારા માટે પાણી લઇ આવું." ઇલાબહેન પાછા રસોડામાં ગયા.


થોડાં સમય પછી ...


"અરે! તમે બંને જણા જમાઈ માટે પાણી લેવાં ગયા અને શું વાતોએ લાગી ગયા! "


"એ બસ હમણાં જ લાવી." ઇલાબહેને અરુણભાઈ ને જવાબ આપ્યો અને  દીકરીને કહ્યું, "તું જઈ ને બે દિવસ ના કપડાં પેક કર. જમાઈરાજ માટે ચા-નાસ્તો હું બનાવું  છું."


ચા-નાસ્તો કરતાં-કરતાં ઈલા બહેને જમાઈરાજને આવનારાં શનિ-રવિ પોતાના ઘરે રોકવા આમંત્રિત કરી દીધાં. અને દીકરી-જમાઈના ગયા પછી તરત જ વેવાણને 'શનિ-રવિ' ની આવી  વ્યવસ્થા ગોઠવવાં બદલ આભાર કહેવા મોબાઈલ પણ કરી દીધો... ad


Thank you so much Dear Reader, for spending your valuable time. Please Share this post to your connections, and be a part of Positive Change. Keep Reading…

 

Your Friend Always…

Amee Darji 

ad, ameedarji, PositiveChange, Poem, Love, PoemOnLove, heart, poetry, affection, desire

You are in Love ...
because you felt blessed being there ...

You are in Love ...
because you’re in peace with that battle ...

You are in Love ...
because you haven’t stopped humming that rhythm ...

You are in Love...
because you’ll never forget that delight ...

You are in Love ...
because it emptied your ocean of desire ...

You are in Love ...
because it filled you with affection ...

You are in Love ...
because it empowers your art ...

You are in Love...
because there’s nothing to loose ...

You are in Love...
because it offers the whole ...

You are in Love ...
because ‘Amee’ it’s celebration of your core ... ad


Thank you so much Dear Reader, for spending your valuable time. Please Share this post to your connections, and be a part of Positive Change. Keep Reading…

 

Your Friend Always…

Amee Darji

 


 

 

ad, ameedarji, PositiveChange, IAm, Poem, Learner, Warrior, Spark, RippleinRhythm

I am not hurt or annoyed,

I am the power of my pain ...

 

I am not hidden or forbidden,

I am carving character of my tale ...

 

I am not stuck or lost,

I am inventor of my way ...

 

I am not shy or scared,

I am training for my take ...

 

I am not opinion or choice,

I am the sound of the trait ...

 

I am not old or late,

I am learner of the stage ...

 

Amee - I am not name or the fame,

I am the warrior of the game ...

 

I am not divine or the dark,

I am the spark of the start ... ad

 

Thank you so much Dear Reader, for spending your valuable time. Please Share this post to your connections, and be a part of Positive Change. Keep Reading…

 

Your Friend Always…

Amee Darji