ad, ameedarji, Positivity, Peace, Happiness, ToGet, ToLeave, PositiveChange, Poem, Poetry, RippleinRhythm, GujaratiKavita,



આવે છે ઘણું ધ્યાનમાં,
અને પછી વિસરાઈ જાય છે...
દેખાય છે બધુજ નિયંત્રણ માં, 
પણ ક્યાંક કશુક રહી જાય છે...

I come to know about so many things,
And forget them later…
It feels everything is under control,
But somewhere, something is always missing…

જીવું છું, હસું છું અને કરું છું વાતો;
પણ ઘણી વાત માં એક ખાલીપો દેખાય છે...
બદલાતી આ જીવનશૈલી માં, ભાગી રહી છે જિંદગી;
પણ સમય ના ચક્ર માં જીવનનો મર્મ રહી જાય છે...

I live, I smile and I talk;
But it feels emptiness in few of them…
Life is running behind these changing lifestyles;
But in such circle of time, the deep meaning of life is missing…

ઊડવાનો છે શોખ, અને નથી કોઈ પિંજરું;
'પ્રેમ' નું પણ ક્યારેક બંધન વર્તાય છે...
જાણું છું હું, સફળતા મેળવવી નથી સેહલી;
પણ 'મેળવવા' કરતા, 'છોડવું' અઘરું બની જાય છે...

I have intense desire of flying and I’m not even in a cage;
But it feels restricted because of ‘Love’, sometimes…
I know, it’s not easy to get succeed;
But ‘to leave’ something is more difficult than ‘to get’…

ખબરનથી દરરોજ હું શેની કરું છું ખોજ;
પણ મળશે એ ક્યારેક એવું સમજાય છે...
કહે છે અંતર આત્મા, કરજે એનું રટણ સદા; 
અંત માં તે મળી જ જશે, જે હંમેશાં રહી જાય છે... ad 

I don’t know, everyday, what I’m looking for;
But it feels I’ll get that someday…
My inner voice urges to keep looking constantly;
In the end, I’ll get the thing which I’m always missing… ad

Thank you so much Dear Reader, for spending your valuable time. Please Share this post to your connections, and be a part of Positive Change. Keep Reading…

Your Friend Always…
Amee Darji