તું મોબાઈલમાં ગેમ રમે છે ને?”


ના મમ્મી …”


તો તું કામ તો નહીં  કરતો હોય…  ને ખબર છેબોલ શું કરતો હતો?”


ઈનસ્ટાગ્રામ જોઈ રહ્યો હતો.”


ઈનસ્ટાગ્રામ એટલે પેલું ફેસબુક જેવું હોય છે   ને?!”


હાથોડું-ઘણું એવું પણ થોડો ફરક ...  ઇન્સ્ટાગ્રામમાં ફોટો અને વિડીયો વધારે હોય અને એમાં ફ્રેન્ડ્સ ના બનાવાના હોય એની જગ્યા ફોલો કરવાનું હોય.”


એમતો તું કઈ હિરોઈનને ફોલો રે?”


એક પણ નહીં.”


કેમ એક પણ નહીંબધું નોર્મલ છે ને મારાં દીકરા?”


અરે મમ્મીતું પણ શું!”


ના એટલેએવું કંઈ હોય તો તું મને કહી શકે છે… હવે તો આપણા દેશમાં પણ નિયમો બદલાઈ ગયા છે.”


એટલે મમ્મી એવું કંઈ હોયતો તું મને સપોર્ટ કરીશએમ તું કહી હી છે કે પછી મારી ઈન્ક્વાયરી રી રહી છે?”


બન્નેતને હિરોઈન ગમતી હોય કે હિરો … સપોર્ટ તો હું તને બન્નેમાં કરીશપણ …”


પણશુંપપ્પા નહીં માને એમ?”


ના-નાએમને તો હું મનાવી લઈશ … પણ …”


પણ … સમાજમાં કેવું લાગે … લોકો વાતો કરે … એમ  ને?!”


અરેના… મારાં માટે લોકો કરતાં તારી ખુશી  વધારે હોય ને … “


તો પછી?”


પણહું એવું કહેતી હતીકે કો પુરુષ સાથે રહેવું સહેલું નથી… “


તું એવું કઈ રીતે કહી શકે?”


અરે બેટાજાત અનુભવ પરથી કહું છું.”


બરાબર … આવું  કંઈકપપ્પા પણ કહી રહ્યાં હતાં … કે કોઈ સ્ત્રી સાથે રહેવું …”


એવું કહેતાં હતાં આવવા દે મને … “


હા … હા… હા …. “


બેટા … સંબંધ કોઈની પણ સાથે કે  હોયબે વ્યક્તિઓની વચ્ચે   ફેસબુક અને ઈનસ્ટાગ્રામમાં છે એટલો ફરક તો રહેવાનો” … ad


Thank you so much Dear Reader, for spending your valuable time. Please share this post to your connections, and be a part of Positive Change.

Keep Reading …

 

Your Friend Always …

Amee Darji