“તું મોબાઈલમાં ગેમ રમે છે ને?”
“ના મમ્મી …”
“તો તું કામ તો નહીં જ કરતો હોય… એ મ
“ઈનસ્ટાગ્રામ જોઈ રહ્યો હતો.”
“ઈનસ્ટાગ્રામ એટલે પેલું ફેસબુક
“હા, થોડું-ઘણું એવું જ. પણ થોડો ફરક ... ઇન્સ્ટાગ્રામમાં ફોટો અને વિડીયો વધારે હોય અને એમાં ફ્રેન્ડ્સ ના બનાવાના હોય એની જગ્યા
“એમ! તો તું કઈ હિરોઈનને ફોલો ક
“એક પણ નહીં.”
“કેમ એક પણ નહીં? બધું નોર્મલ છે ને મારાં દીકરા?”
“અરે મમ્મી! તું પણ શું!”
“ના એટલે, એવું કંઈ હોય તો તું
“એટલે મમ્મી એવું કંઈ હોય; તો તું મને સપોર્ટ કરીશ, એમ તું કહી ર
“બન્ને. તને હિરોઈન ગમતી હોય કે
“પણ, શું? પપ્પા નહીં માને એમ?”
“ના-ના, એમને તો હું મનાવી લઈશ
“પણ … સમાજમાં કેવું લાગે … લો
“અરે! ના… મારાં માટે લોકો કરતાં તારી ખુશી જ વધારે હોય ને … “
“તો પછી?”
“પણ, હું એવું કહેતી હતી, કે કો
“તું એવું કઈ રીતે કહી શકે?”
“અરે બેટા! જાત અનુભવ પરથી કહું
“બરાબર … આવું જ કંઈક, પપ્પા પણ
“એવું કહેતાં હતાં એ? આવવા દે એ
“હા … હા… હા …. “
“બેટા … સંબંધ કોઈની પણ સાથે કે
Thank you so much Dear Reader,
for spending your valuable time. Please share this post to your connections,
and be a part of Positive Change.
Keep Reading …
Your Friend Always …
Amee Darji
0 comments:
Post a Comment