મિત્રતા - Friendship

, , 2 comments

ad, ameedarji, PositiveChange, MyNotes, RippleinRhythm, Poem, Poetry, Love, Life, Marriage, Husband, Wife, FriendsForever,

મિત્રતા ... તારી અને મારી ...
જાણે તું એક પતંગ અને હું તારી ફીરકી ...
મુશ્કેલીમાં તું ખેંચે આપણી મિત્રતાની ડોર,
અને પછી તું લઈને ઢીલ કરે મને તારાથી દૂર ...


મિત્રતા ... તારી અને મારી ...
જાણે તું એક વાદળ અને હું તારી વર્ષારાણી ...
ગુસ્સામાં કરીને ગર્જના તું ફેલાવે વિજપ્રકાશ,
અને પછી તું વરસીને મુજમાં બને નિર્મળ પાણી ...


મિત્રતા ... તારી અને મારી ...
જાણે તું એક ચંદ્ર અને હું તારી રાત્રી ...
ક્યારેક તું કરીને પૂર્ણિમા રોકે મારો અંધકાર,
અને પછી તું કરીને અમાવસ બને મારી વાણી ...


મિત્રતા ... તારી અને મારી ...
જાણે તું એક સાગર અને હું તારી ખારાઈ ...
ભલે કરતી પ્રયત્ન આ નદીઓ તને બદલવાની,
અને તું નહિ ભૂલે મને એની ખાતરી મને રહેવાની ...મિત્રતા ... તારી અને મારી ...
જાણે તું એક મહેનત અને હું તારી કમાણી ...
જાણુંછું હું - છોડીશ નહિ તું તારી ગુણવત્તા મહેનત કરવાની,
અને મળતી રહેશે તને 'અમી' ભરી જિંદગી જીવવાની ... ad


Translation:

Friendship ... Yours and Mine ...
Like you are a kite and I'm your spinner ...
You pull the string of our friendship when we are in trouble,
and release the string later to drag away yourself from me ...


Friendship ... Yours and Mine ...
Like you are a cloud and I'm your rain-queen ...
In anger of thunder you spread lightning,
and then you become pure water by raining through me ...


Friendship ... Yours and Mine ...
Like you are a moon and I'm your night ...
Sometimes your create a full-moon to stop my darkness,
and then you create a no-moon to become voice of me ... 


Friendship ... Yours and Mine ...
Like you are an ocean and I'm your saltiness ...
No matter how hard these rivers try to change you,
and you'll not forget me that assurance will remain in me ...


Friendship ... Yours and Mine ...
Like you are the hard-work and I'm your earning ...
I know - You won't give up your quality of working hard,
and you'll get to live a life full of 'Amee' (me) ... ad


Thank you so much Dear Reader, for spending your valuable time. Please share this post to your connections, and be a part of Positive Change. Keep Reading ...


Your Friend Always ...
Amee Darji

2 comments:

  1. Super... wonderful expressions on love through friendship

    ReplyDelete
    Replies
    1. Yes it is Love through friendship ... Thank you for your appreciation :)

      Delete