પ્રકાશ - Light

, , No Comments
ad, ameedarji, PositiveChange, Positivity, Peace, Happiness, RippleinRhythm, Poetry, Poem, LightofOwn


જોઈએ છે પણ આપવું નથી!
મેળવવું છે પણ શોધવું નથી!
બંધ કરીને બેઠા છો દરવાજો...
અને કહો છો કે કોઈ આવતું નથી...

પામવું છે કશું જ ખોયા વગર!
જાણવું છે કશું જ કહ્યાં વગર!
સહેલાઇ થી મળી જાય છે ત્યારે... 
જયારે સમજાઈ જાય શબ્દો વગર...

શરૂઆતનો અંત પણ મળશે જ!
પ્રેમનો પથ પણ મળશે જ!
ક્યાં સુધી રાહ જોશો? આગળ વધો...
રસ્તો બતાવનાર ખુદ ભગવાન પણ મળશે જ...

ડૂબતાંના તારણહાર બની જુઓ!
સત્યના જોડીદાર બની જુઓ!
મળી જશે છેલ્લો પડાવ...
એકવાર! પોતાનો જ 'પ્રકાશ' બની જુઓ... ad

Meaning: 
We want but don’t give!
We grab but don’t search!
We keep remain the door closed…
And complain nobody is coming…

We want to achieve without losing anything!
We want to know without sharing anything!
We will get everything very easily when…
We understand the language used without words…

We will reach to the end of what has begun!
We will attain the way of Love!
How long shall we wait? Keep moving forward…
We will meet the God who is enlightening the way…

Be the protector for the one who is drowning!
Be the partner of the Truth!
We will reach to the last destination…
Once! Be the ‘Light’ of our own… ad

Thank you so much Dear Reader, for spending your valuable time. Please Share this post to your connections, and be a part of Positive Change. Keep Reading…

Your Friend Always…
Amee Darji

0 comments:

Post a Comment