THE FULLNESS

, , No Comments

ad, ameedarji, Positivity, Peace, Happiness, PositiveChange, TheUnion, Ocean, Sea, Sky, God, Prayer, PrayerMeanings, RippleinRhythm, Spiritual, Devotional


પ્રિય પ્રભુ,

એક અકલ્પ્ય અને અણમોલ 'આશ્ચર્ય' છે તું...
એક વિશાળતા ના વિશ્વનો 'વિશ્વાસ' છે તું...

'સુગંધ' બની ને મેહ્કે છે તું...
'હવા' બની ને સ્પર્શે છે તું...

આંખ બંધ કરું ને 'સાચવે' છે તું...
આંખ ખોલું ને 'અદ્રશ્ય' થાય છે તું...

સાગર જળનું નભની સાથે 'મિલન' છે તું...
દ્રિષ્ટિ અને સમજણ થી પર 'શૂન્યતા' છે તું...

જીત અને હાર થી પર 'નિર્મળ રમત' છે તું..
સુખ અને દુઃખ થી પર 'અપાર આનંદ' છે તું...

હું, હું માં જ રહી ને વિસરાઈ જાય છે...
તું, તું મટીને કણ-કણ માં સમાઈ જાય છે...

હું અને તું વચ્ચેનું આ અંતર જો કપાઈ જાય...
તો સ્વપનથી પણ સુંદર 'પૂર્ણતા' પ્રાપ્ત થાય... ad

Dear God,

You are an unimaginable and incomparable ‘Miracle’…
You are an assurance of extensive ‘Creation’…

You emit becoming an ‘Aroma’…
You touch becoming an ‘Air’…

You are ‘Protector’ in my unconsciousness…
You become ‘Invisible’ in my consciousness…

You are ‘The Union’ between the water of ocean and sky…
You are ‘The Stillness’ which is above sight and understanding…

You are ‘Pure Performance’ which is above success and failure…
You are ‘Limitless Pleasure’ which is above being happy and sad…

I, being in just myself become neglectful…
You, by destroying yourself ‘Exist’ in each atom…

If the distance between you and I get vanished,
Then ‘The Fullness’ which is more beautiful than a dream will be available… ad

Thank you so much Dear Reader, for spending your valuable time. Please Share this post to your connections, and be a part of Positive Change. Keep Reading…

Your Friend Always…
Amee Darji

PS: More on Lord Krishna 

0 comments:

Post a comment