આદર્શનો આધાર લઈને જીવતા મનુષ્યના મૌનને;
તું મર્યાદા સમજવાની કોશિશ ન કર...
વીતી ગયેલી વાતોનાં વહેણને છોડી દે;
તું સમયની સરિતાને રોકવાની કોશિશ ન કર...
દાવાનળને ફક્ત એક તણખલાંની જ વાર છે;
તું સત્યના સૂરજને સંતાડવાંની કોશિશ ન કર...
જે એક હાથે આપીશ, તે જ બીજા હાથે પામીશ;
તું અજાણ અને અબોલ જીવને છેતરવાની કોશિશ ન કર...
જીવનની ખારાશ એ જ અનુભવનું મોતી છે;
તું જ્ઞાનના સાગર ને શાંત કરવાની કોશિશ ન કર...
અનેક રંગ અને અનોખી સુગંધ એ જ એની ખૂબી છે;
તું જ્ઞાનના સાગર ને શાંત કરવાની કોશિશ ન કર...
અનેક રંગ અને અનોખી સુગંધ એ જ એની ખૂબી છે;
તું પ્રેમનાં પુષ્પ ને પારખવાની કોશિશ ન કર...
આખરી પડાવની નિરંતર ખોજ એ જ જીવનનો ધ્યેય છે;
તું સફળતાનાં શિખરને અંત સમજવાની કોશિશ ન કર...
અંધશ્રદ્ધાનો ઉત્પાત સૃષ્ટિ સમાન કદી નહિ બને;
તું રચયિતાની રચના કરવાની કોશિશ ન કર... ad
Meaning:
To the Silence of a human who is living on
the basis of Idealism;
Don’t try to consider it as (her / his) Limitation…
Let go off all the passed away streams of Talks;
Don’t try to obstruct the river of the Time…
Extensive forest fire only requires a blade
of grass;
Don’t try to hide the Sun of Truth…
You’ll receive the same to your one hand,
whatever you are giving with the other;
Don’t try to deceive any unaware and voiceless
Being…
Saltines of the life are the only Pearls of Experience;
Don’t try to calm the Ocean of the Knowledge…
Countless colors and exceptional fragrance is
only its Significance;
Don’t try to analyze the Flower of Love…
The aim of the life is - to constantly
explore for the final destination;
Don’t try to consider it an end to the Peak
of a success…
The turbulence of superstition will never
become equivalent to the existence;
Don’t try to create the Creator (of the
existence)… ad
Thank you
so much Dear Reader, for spending your valuable time. Please Share this post to
your connections, and be a part of Positive Change. Keep Reading…
Your Friend
Always…
Amee Darji
Picture courtesy: Viral & Pankaj
ReplyDeleteInteresting blog! Is your theme custom made or did you download it from somewhere? A design like yours with a few simple adjustements would really make my blog jump out. Please let me know where you got your design. Cheers netflix member login
Thank you ... well i don't understand technical terms of website much ... i got it done through a developer.
Delete